• .


વડોદરા રોહિત સમાજ

આદરીણીય સમજબંધુઓને   "વડોદરા રોહિત સમાજ " ના સાદર પ્રણામ.

વડોદરા રોહિત સમાજે આજે આધુનિક સમય માં આગવી ઓળખ ઊભી કરી છે.

સમાજ દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ની માહિતી, તેમજ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ નું સન્માન, સંત રોહિદાસ ક્રેડિટ સોસાયટી સમૂહલગ્ન, તેમજ આજીવન સભ્ય વીસે ની માહિતી વેબસાઇટ પર પ્રકાસિત કરવા માં આવસે.

હાલ ના તબક્કે સમાજબંધુઓ વિશ્વ માં વિવિધ દેશ વિદેશ માં પથરાયેલ છે. તેથી તેમના સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.તેવા સમયે ઓનલાઈન પ્લેટફોર્મ નો ઉપયોગ કરી ને બધા સાકળવા મદદરૂપ બની રહસે.

આ વેબસાઇટ દ્વારા સમાજ માં ઉધ્યોગ સાહસિક,ડોક્ટર,હોસ્પિટલ રજિસ્ટ્રેશન,તેમજ મેટ્રિમોનિયલ જેવી સેવાઓ શરૂ કરવા માં આવી છે. તેમજ આજીવન સભ્યપદ માટે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકાશે.

આ ઓનલાઇન પ્લેટફોર્મ નો મુખ્ય ઉદ્દેશ સમાજ માં એકબીજા ને મદદરૂપ થવા તથા સમાજ માં ઉધ્યોગ કરતાં સમજબંધુ ઑ ની માહિતી તેમજ લગ્નોત્સુક યુવક યુવતી મનપસંદ પાત્ર મડી રહે તેમજ સમાજ માં થતી સેવાકીય પ્રવૃતિઓ ની માહિતી મડી રહે.

"પ્રમુખશ્રી નું નિવેદન."

“વડોદરા રોહિત સમાજ” એ દેશ-વિદેશ માં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.સમાજ દ્વારા થતી વિવિધ સામાજિક તેમજ સેવાકીય પ્રવૃતિઓ ની માહિતી હાલ ની સૌથી શક્તિશાળી માધ્યમ વેબસાઇટ પર પ્રકાશિત કરતા હર્ષ અને આનંદ ની લાગણી અનુભવું છુ. સમાજ દ્વારા દર વર્ષે આયોજન કરવા માં આવતા વિવિધ કાર્યક્રમો તથા કાર્યો ની રૂપરેખા આધુનિક ટેક્નોલોજી દ્વ્રારા ખૂબ જ ઝડપી માહિતી સમાજબંધુ ઑ ઘરે બેઠા મેળવી શકાશે.

મંત્રીશ્રી નું નિવેદન.

વડોદરા રોહિત સમાજ માં હું સન.૨૦૧૪ થી હું મંત્રી તરીકે સેવા બજાવું છુ. સંસ્થા ના વિવિધ કાર્યક્રમો ના આયોજન થકી સમાજ ના યુવક યુવતીઓ વધુ માં વધુ શિક્ષણ તરફ આકર્ષાય અને શિક્ષણ નું સ્તર ઊંચું આવે તથા સમાજ ના શિક્ષિત યુવક યુવતીઓ ને પોતાની પસંદગી નું પાત્ર લગ્ન માટે મળી રહે તે માટે અમે ...

"સંત શ્રી રોહીદાસ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી.વડોદરા"

"સંત શ્રી રોહીદાસ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી.વડોદરા".

  • આ ક્રેડિટ સોસાયટી નું નામ "સંત શ્રી સંત શ્રી રોહીદાસ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા" રાખવામાં આવેલ છે.
  • આ સોસાયટી નું સંચાલન "વડોદરા રોહિત સમાજ" સંસ્થા ના હોદ્દેદારો તથા તથા કારોબારી સભ્યોની એક "વ્યવસ્થાપક કમિટી" બનાવવામાં આવી છે અને તેના દ્વારા આ સોસાયટી નું સંચાલન કરવામાં આવે છે.

વડોદરા રોહિત સમાજ આજીવન સભ્ય ની વિગત.

“વડોદરા રોહિત સમાજ ” ના બંધારણ ના નિયમ પ્રમાણે ગુજરાત રાજ્ય ના સમાજ ના વ્યક્તિ મેમ્બરશીપ ની રકમ રૂ.૧૦૦૧/- ભરી ને આજીવન સભ્ય બની સકે છે. વડોદરા રોહિત સમાજ માં આજીવન સભ્ય બનવા માટે અંહી ક્લિક કરો.